ડોક્ટરે પણ હાથ ઊંચા કરી લીધા હતા ત્યારે માં મોગલનો ચમત્કાર થતા યુવક બચી ગયો, જાણો સમગ્ર ઘટના

ધર્મ

મોગલ માતાના મંદિરે ભક્તો પોતાના દુઃખ અને પરેશાનીઓ લઈને જાય છે પરંતુ ત્યાંથી કોઈ ભક્તને માતાજીએ ખાલી હાથે પરત આવવા દીધો નથી.ભક્ત હંમેશા મંદિરે જઈને માતાજીની માનતા રાખે છે તો માતાજી તેના દુઃખડા હરિ લે છે માતાજી તો દયાળી છે તેના બાળકોને ટ્વિ કેવી રીતે દુઃખી કે મુશ્કેલીઓમાં જોઈ શકે.

આજે અમે તમને અહીં વાત કરવા માટે જઈ રહ્યાં છીએ એક યુવકની કે જે ગંભીર રીતે ઘાયલ થયેલો હતો તેને દવાખાનામાં રહેલા ડોકટરોએ પણ હાથ ઊંચા કરી લીધા હતા ઘરના બધા લોકો ખૂબ નિરાશ થયા હતા.હવે કોઈ જ આશરો તેમની પાસે ન હતો ત્યારે તેમને મા મોગલની યાદ આવી કે મા તો દુખિયાની બેલી છે તે કોઈ દિવસ તેના બાળકો પરથી હાથ ઊંચા નહિ કરે.

મા એ તો અનેક વ્યક્તિઓના જીવનમાંથી દુઃખડા હરિ લીધા અને જીવન ધન્ય બનાવ્યા છે તો અમને પણ માતાજી દુઃખી નહિ કરે. અમે જે વાત કરવા જઈ રહયા છે તે ઘટના બની હતી તે યુવક હતો આપણા રાજ્યના આર્થિક પાટનગર એવા અમદાવાદ શહેરનો.આ યુવકને એક દિવસે અચાનક જ માર્ગ અકસ્માત થાય છે જેમાં તે ઘાયલ થાય છે સારવાર માટે સિવિલમાં લઈ જવાય છે.

યુવક બોલી અને ચાલી પણ શકતો નથી.થોડા દિવસની સારવાર કર્યા બાદ હવે ભગવાનનો બીજો અવતાર માનવામાં આવે છે તેવા ડોકટરોએ પણ આ યુવકના વધુ જીવનની આશા ન રહેતા ઘરે લઈ જઈને સેવા કરવા માટે કહ્યું. આ સાંભળતા જ પરિવારના લોકો ખૂબ જ નિરાશ થયા.

નિરાશ થઈ ગયેલા પરિવારના સભ્યોને હવે અચાનક જ મનમાં મા મોગલનો વિચાર યાદ આવ્યો અને સ્મરણ કર્યું.ડોક્ટરે જે મુજબ કહ્યું હતું તે શબ્દો સાંભળયા બાદ તો પરિવારમાં ખરેખર દુઃખની લાગણી છવાઈ ગઈ હતી.ત્યાં જ મનમાં થયું કે જો આપણે સાચા હદય અને શ્રદ્ધાથી મા મોગલની માનતા રાખીએ મા તાજી આપણા દીકરાને કાઈ જ ન થવા દે.માતાજી તો બધાના દુઃખ દૂર કરે છે આપણને પણ તે નિરાશ કરશે નહીં

પરિવારના બધા લોકોએ માનતા રાખી મોગલ માતાની અને થોડા જ સમયમાં જાણે માતાજીએ તો ચમત્કાર કર્યો હોય તેમ બન્યું.ડોકટરોએ તો આ યુવકને જીવન માટેના છેલ્લા 72 કલાક આપી દીધેલા પણ કહેવાય છે કે જયાં વિજ્ઞાન પૂરું થઈ જાય છે ત્યાંથી ધર્મની શરૂઆત થાય છે.

સાચા મનથી અને દિલથી માતાજીને જે તે ફક્ત બે મિનિટ કાઢી યાદ કરીને ઘરે બેઠા બેઠા જ માનતા રાખી ત્યાં તો દીકરો સાજો થવા લાગ્યો અને માતાજીની કૃપા થતા બધું એકદમ સારું થઈ ગયું.દીકરો સાજો થઈ ગયો.પરિવારમાં ખુશીઓ જોવા મળી. હવે આ પરિવાર પોતાની માનતા પુરી થતા જ મંદિરે આવી મા મોગલના દર્શન કરી માનતા પુરી કરી હતી.

બાપુએ જણાવેલું કે જે લોકો માતાજીને ઘરે બેઠા બેઠા પણ જો સાચી શ્રધ્ધા અને વિશ્વાસથી યાદ કરી લે છે તેના રખોપા માતાજી જાતે કરવા પહોંચી જાય છે.

તમે પણ જો 24 કલાકમાં જ માતાજીના આશીર્વાદ મેળવી કૃપા મેળવવા માગતા હોય તો લાઈક કરીને શેર કરો અને કૉમેન્ટમાં લખો જય મોગલ મા.તમારા બધા જ કામ માતાજી પૂર્ણ કરશે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.