આને શરમ પણ નથી આવતી / જન્નત 2ની અભિનેત્રી ઇશા ગુપ્તાએ બ્રા પહેર્યા વગર જ પર્પલ ગાઉનમાં શેર કરી હદથી વધારે બોલ્ડ તસવીરો, જોતા જ બેભાન થઇ જશો

ટોપ ન્યૂઝ બોલિવૂડ

‘જન્નત 2’થી ફેમસ થયેલી ઇમરાન હાશમીની હિરોઈન ઇશા ગુપ્તા બોલિવૂડની બોલ્ડ અભિનેત્રીઓમાંની એક છે. ઇશા તેના હોટ લુક અને સ્ટાઈલથી લાઇમલાઇટ લૂંટી લે છે. તે પોતાના લુક માટે હેડલાઈન્સમાં રહેવાનું સારી રીતે જાણે છે. ઇશા ગુપ્તા તેની ફિલ્મો કરતાં વધુ તેના બોલ્ડ અવતાર માટે ચર્ચામાં રહે છે. સોશિયલ મીડિયા પર દરરોજ તેની ગ્લેમરસ તસવીરોનો દબદબો રહે છે. તે મોટા પડદા પર ભાગ્યે જ જોવા મળી શકે છે, પરંતુ તે તેના ફેશનેબલ અવતારથી ધૂમ મચાવતી રહે છે.હાલમાં, તેણે ફરી એકવાર તેના લેટેસ્ટ લુકની બોલ્ડ તસવીરો શેર કરીને ચાહકોનું ધ્યાન ખેંચ્યું છે. તેની આ તસવીરો પર ચાહકો કોમેન્ટ કરીને ઘણી પ્રતિક્રિયા આપી રહ્યા છે.

ઇશા ગુપ્તા થોડા સમય પહેલા જ ફોર્મ્યુલા રેસમાં એવો ડ્રેસ પહેરીને પહોંચી હતી કે તેની તસવીરોએ સોશિયલ મીડિયા પર ખળભળાટ મચાવી દીધો હતો. પોતાની બોલ્ડનેસ માટે જાણીતી ઈશાએ ફોર્મ્યુલા રેસમાં ભાગ લેવા માટે બ્રા અને ટોપ વગરનો કોટ પહેર્યો હતો. ઈશાની આ તસવીરો ઈન્ટરનેટ પર એટલી વાઈરલ થઈ ગઈ હતી કે દરેક વ્યક્તિ તેના ડ્રેસની ચર્ચા કરી રહી હતી. પોતાના કોટની તસવીરો બાદ ઈશાએ ફરીથી બ્રા વગરની પોતાની કેટલીક તસવીરો શેર કરી છે, જે લોકોના હૃદયના ધબકારા વધારી રહી છે.

ઈશાએ ફરી એકવાર પોતાની બોલ્ડ તસવીરો શેર કરીને સનસનાટી મચાવી દીધી છે.આ તસવીરોમાં ઈશાએ ટાઈટ પર્પલ કલરનુ ગાઉન પહેર્યુ છે. ખાસ વાત એ છે કે અભિનેત્રીએ આ ગાઉન સાથે બ્રા નથી પહેરી, અને જે તેના ડીપ નેક પરથી સ્પષ્ટ દેખાય છે. તેના લુકને કંપલીટ કરવા માટે અભિનેત્રીએ નેકલેસ અને ઇયરિંગ્સ કેરી કરી છે.

ચાહકોની વચ્ચે અદાઓનો તડકો લગાવો ઈશા સારી રીતે જાણે છે. પોતાની કાતિલ હોટ અને બોલ્ડ તસવીરોથી ચાહકોનું દિલ જીતવાનું પણ સારી રીતે આવડે છે. આ હિરોઈન જોડે બિકીનું ઘણું કલેક્શન છે અને તે ઘણીવાર બિકીમાં જોવા મળતી હોય છે. બોલ્ડ દેખાવ જોત જ ફેન્સ દંગ રહી જતા હોય છે. એવું નથી કે તે ટ્રેડિશનલ આઉટફિટમાં જોવા મળતી નથી પરંતુ તેનો બોલ્ડ અવતાર સામાન્ય રીતે ચાહકો દ્વારા જોવામાં આવે છે. ચાહકો પણ તેમની તસવીરો પર લાઈક અને કોમેન્ટ કરતા પોતાને રોકી શકતા નથી.

તમને જણાવી દઈએ કે ઈશા ગુપ્તા ઈન્સ્ટાગ્રામ પર આશ્રમની આગામી સીઝન વિશે હિંટ પણ આપી ચૂકી છે. બોલ્ડ અને બ્યુટીફુલ ઈશા આશ્રમ 3માં બોબી દેઓલ સાથે જોવા મળશે. રિપોર્ટ્સ અનુસાર, ઈશા આશ્રમમાં બોબી દેઓલ માટે પ્રચારક તરીકે કામ કરશે. તે સીરીઝમાં તેની છબી સારી કરવાનો પ્રયાસ કરશે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.