આલે લે તારે / જુઓ ભાભી કે આન્ટી જેવી મહિલાઓ પર કેમ લટ્ટુ થાય છે કુંવારા યુવકો? જાણો કારણો છે ખતરનાક

અજબ ગજબ

હંમેશા સાંભળવામાં આવે છે કે, આજકાલ યુવકો પરિણીત મહિલાઓ, ભાભીઓ અને આન્ટી જેવી મહિલાઓ પર લટ્ટુ થાય છે. તેમને વધુ પસંદ કરે છે. એવુ માનવામાં આવે છે કે, પ્રેમ આંધળો હોય છે. પ્રેમ કરનારા જાતિ, ઉંમર, રંગ, રૂપની ચિંતા કરતા નથી. પરંતુ ભાભીની ઉંમરની મહિલાઓ સાથે પ્રેમ કરવો એક ટ્રેન્ડ બની ગયો છે.

બહુ જ ચોંકાવનારી યુવકોની આ હરકત પાછળ એક નહિ, અનેક કારણો છે. યુવકો પોતાનાથી મોટી ઉંમરની મહિલાઓના પ્રેમમાં પડી રહ્યાં છે. એક અભ્યાસમાં એવુ સામે આવ્યું કે, યુવકોને કુંવારી યુવતીઓ કરતા પરિણીત મહિલાઓમા વધુ રસ છે. પરંતુ આ પાછળના કારણો પણ જાણી લઈએ.

સિંગલ યુવતીઓ કરતા પરિણીત મહિલાઓમાં આત્મવિશ્વાસ વધુ હોય છે. મહિલાઓનો આ આત્મવિશ્વાસ યુવકોને આકર્ષિત કરે છે. યુવકોને લાગે છે કે, પરિણીત મહિલાઓ દરેક સમસ્યાને સારી રીતે સમજી શકે છે. તેમજ તેને સોલ્વ કરવાના પણ રસ્તા સૂચવે છે.

કુંવારી યુવતીઓ કરતા પરિણીત મહિલાઓ વધુ કેરિંગ પાર્ટનર માનવામાં આવે છે. યુવકોને મહિલાઓનો આ પ્રેમાળ સ્વભાવ વધુ પસંદ આવે છે. કુંવારી યુવતીઓમાં પ્રેમાળ સ્વભાવ ઓછો જોવા મળે છે. જેના કારણે તેઓ પરિણીત મહિલાઓ તરફ આકર્ષિત થાય છે.

લગ્ન બાદ દરેક મહિલામા હોર્મોનલ ચેન્જિસ જોવા મળે છે. જેના કારણે તેમની સ્કીન વધુ ગ્લો કરે છે. લગ્ન બાદ મહિલાઓની સુંદરતા વધુ નિખરે છે. એટલુ જ નહિ, મહિલાઓની ફિગર પણ આકર્ષિત બને છે. મહિલાઓમાં આવતા આ બદલાવ યુવકોને વધુ ગમે છે.

પરિણીત મહિલાઓને ડેટ કરવામાં યુવકોને કોઈ પ્રકારનું કમિટમેન્ટ આપવુ પડતુ નથી. તેઓ પોતાના કામ પર વધુ ફોકસ કરે છે. એ પણ એક કારણ છે કે, યુવકો યુવતીઓના બદલે પરિણીત મહિલાઓને ડેટ કરવાનું વધુ પસંદ કરે છે.

એક પરિણીત મહિલા પોતાના પતિને છોડવા તૈયાર હોતી નથી. તેઓ માત્ર કંટાળાજનક જિંદગીમાં થોડું ટ્વિસ્ટ લાવવા માંગે છે તેથી યુવકોને ડેટ કરે છે.

પરિણીત મહિલાઓ ઘરથી લઈને બહારના તમામ કામોને સારી રીતે મેનેજ કરવાનુ જાણે છે. આ દરેક કામ કરતા સમયે તે સ્ટ્રેસ લેતી નથી, અને ચહેરા પર સ્માઈલ સાથે કરે છે. પરિણીત મહિલાઓના આ સ્વભાવને કારણે યુવકો તેમના તરફ આકર્ષિત થાય છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.