અરે બાપરે / વિડિઓ ઉતારવાના ચક્કરમાં આ વ્યક્તિ સાથે એવી ભયંકર ઘટના બની કે વ્યક્તિની ખોપરી જ ફાટી ગઈ : જુઓ ખૌફનાખ વિડિઓ

અજબ ગજબ

સોશિયલ મીડિયા આજે લોકો માટે મનોરંજન નું સાધન બની ગયું છે. લોકો સોશિયલ મીડિયા પર પ્રખ્યાત થવા માટે અજીબો ગરીબ કારનામા કરતા હોય છે. સોશિયલ મીડિયા પર ફેમસ થવા માટે મોટા મોટા એવા સ્ટન્ટ કરે છે કે, પોતાના જીવ ને પણ જોખમ માં મૂકી દે છે. ( ખૌફનાખ વિડિઓ નીચે આપેલો છે )

એક વિડીયો વાયરલ જોવા મળે છે. જેમાં પણ એવું જ થયું છે. આ વાયરલ વિડીયો બે યુટ્યુબર વ્યક્તિઓ ના છે. જે પોતાની યુટ્યુબ ચેનલ માં મુકવા માટે એક વિડીયો ઉતારી રહ્યા હતા. પરંતુ, તે દરમિયાન એક મોટી અકસ્માત ની ઘટના સર્જાતા એક વ્યક્તિ ની ખોપરી જ ફાટી ગઈ અને આજે તે વ્યક્તિ આંખ પણ ગુમાવી બેઠ્યો છે.

વિડીયો માં જોઈ શકાય છે કે, એક બુલડોઝર દરિયા ના પાણી માં ઉભું છે. એક વ્યક્તિ બુલડોઝર ચાલવી રહ્યો હતો. જેનું નામ ડેવીડ ડોબ્રિક છે. અને બીજો વ્યક્તિ બુલડોઝર ના દોરડા પર લટકી રહ્યો હતો. તેનું નામ જેફ વિતેક છે.

જાણવા મળ્યું કે, ડેવિડે જયારે બુલડોઝર શરુ કરે ત્યારે દોરડા પર લટકી રહેલા જેફ ને દોરડા ના સહારે ગોળ ગોળ ફરવાનું હતું. પરંતુ, જેવો તે ગોળ ગોળ ફ્રરવા લાગ્યો કે, તેનું સંતુલન બગડી ગયું. અને તે બુલડોઝર સાથે ટકરાય ગયો. જુઓ વિડીયો.

આ ઘટના ના બે વર્ષ બાદ ઘાયલ વ્યક્તિ એ ડેવિડ બુલડોઝર ચલાવનાર વ્યક્તિ વિરુદ્ધ 80-કરોડ રૂપિયા નો દાવો નુકશાન પેટે કર્યો છે. તેણે કહ્યું કે, જયારે તેનો વારો લટકવાનો આવ્યો ત્યારે ડેવિડે અચાનક બુલડોઝર ની સ્પીડ વધારી દીધી હતી. જેના કારણે તેને પગ માં ઈજાઓ થઇ. તેની ખોપરી ફાટી ગઈ. અને તેણે એક આંખ પણ લગભગ ગુમાવી દીધી છે. આ ઘટના વર્ષ 2020 ની હતી.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.