આવું તો કઈ ફોટોશૂટ હોતું હશે / મહિલાએ બ્લાઉઝ વગર સાડી પહેરીને આપ્યા એવા એવા પોઝ કે તસવીરો જોઈને વિચારમાં પડી જશો કે આ શું?

ટોપ ન્યૂઝ બોલિવૂડ

વીડિયોમાં જોઈ શકાય છે કે મહિલાએ સફેદ રંગની સાડી પહેરી છે. સાડી પહેરીને તે ફોટોશૂટ કરાવી રહી છે. મહિલાએ સાડીની સાથે કોઈ કપડા કે બ્લાઉઝ પહેરવાની જગ્યાએ તે જગ્યાએ મહેંદીથી ડિઝાઈન કરાવી છે.

સાડી સાથે મહેંદીવાળા બ્લાઉઝમાં મહિલાને જોઈને પહેલીવારમાં તો કોઈ ચક્કર જ ખાઈ જાય. ધ્યાનથી જુઓ તો સમજમાં આવે કે મહિલાએ બ્લાઉઝ નહીં, પરંતુ તેની જગ્યાએ મહેંદીથી ડિઝાઈન કરી છે.

આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર thanos_jatt નામના એકાઉન્ટથી શેર કરાયો છે. યૂઝરે કેપ્શનમાં લખ્યું છે કે હિના બ્લાઉઝ વોટ નેક્સ્ટ? આ વીડિયોને અત્યાર સુધીમાં લગભગ 3 હજાર લોકો લાઈક કરી ચૂક્યા છે. જ્યારે અનેક યૂઝર્સે પોત પોતાના અભિપ્રાય આપ્યા છે.

વીડિયો પર યૂઝર્સ જાત જાતની કમેન્ટ્સ કરી રહ્યા છે. કોઈ આ મહિલાની ક્રિએટિવિટીના વખાણ કરે છે તો કોઈ તેની આકરી ટીકા કરી રહ્યા છે. એક યૂઝરે આ વીડિયો પર લખ્યું કે ફેશનના નામ પર કઈ પણ? કઈક તો શરમ કરો. એક યૂઝરે લખ્યું છે કે ‘સિલાઈના પૈસા બચાવવાની સારી રીત છે.’

વીડિયો પર યૂઝર્સ જાત જાતની કમેન્ટ્સ કરી રહ્યા છે. કોઈ આ મહિલાની ક્રિએટિવિટીના વખાણ કરે છે તો કોઈ તેની આકરી ટીકા કરી રહ્યા છે. એક યૂઝરે આ વીડિયો પર લખ્યું કે ફેશનના નામ પર કઈ પણ? કઈક તો શરમ કરો. એક યૂઝરે લખ્યું છે કે ‘સિલાઈના પૈસા બચાવવાની સારી રીત છે.’

નથી જુઓ તો સમજમાં આવે કે મહિલાએ બ્લાઉઝ નહીં, પરંતુ તેની જગ્યાએ મહેંદીથી ડિઝાઈન કરી છે. આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર thanos_jatt નામના એકાઉન્ટથી શેર કરાયો છે. યૂઝરે કેપ્શનમાં લખ્યું છે કે હિના બ્લાઉઝ વોટ નેક્સ્ટ? આ વીડિયોને અત્યાર સુધીમાં લગભગ 3 હજાર લોકો લાઈક કરી ચૂક્યા છે. જ્યારે અનેક યૂઝર્સે પોત પોતાના અભિપ્રાય આપ્યા છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.