શું વાત કરો છો? જુઓ અહીં ‘ડોક્ટર’ ના રૂપમાં પૂજાય છે સાક્ષાત હનુમાનજી, અને મટી જાય છે એવી એવી બીમારી કે જાણીને તમે પણ ચોંકી જશો

ધર્મ

દેશમાં એક એવું મંદિર છે જ્યાં હનુમાન દાદાને ભગવાનના રૂપમાં પૂજા કરવામાં આવે છે.એવું માનવામાં આવે છે કે આ મંદિરમાં લાખો લોકોની આસ્થા જોડાયેલી છે.શ્રધ્ધાળુઓનું માનવું છે કે ડૉ હનુમાન પાસે બધા પ્રકારના રોગોનો રામબાણ ઇલાજ છે.

આ મંદિર સાથે જોડાયેલી માન્યતા છે કે એક સાધુ શિવકુમાર દાસને કેન્સર હતું.તેને હનુમાનજીએ મંદિરમાં ડૉક્ટરના રૂપમાં દર્શન આપ્યા.તે બાદ સાધુ સંપૂર્ણ પણે સ્વસ્થ થઇ ગયા હતા.

માનવામાં આવે છે કે રોગો માટે હનુમાન દાદાની ભભૂતિ ઉપયોગી છે.વિશેષ રૂપથી ગુંમડા, અલ્સર અને કેન્સર જેવી બીમારીઓ પણ મંદિરની પાંચ પરિક્રમા કરવાથી સાજા થઇ જાય છે.

આ મંદિર મધ્ય પ્રદેશના ગ્વાલીયરથી લગભગ 70 કિલોમીટર દૂર ઉત્તર પ્રદેશની સીમા પાસે આવેલા ભિંડ જિલ્લાના દંદરૌઆ સરકાર ધામમાં આવેલું છે.અહીં ડૉક્ટર હનુમાનજી પાસે સારા સ્વાથ્યની આશા લઇને લાખો શ્રધ્ધાળુઓ આવે છે.

300 વર્ષ પહેલા હનુમાનજીની આ મૂર્તિ લિમડાના ઝાડની નીચે છૂપાયેલી હતી.ઝાડના કાપવા પર ગોપી વેશધારી હનુમાનજીની આ પ્રાચીન મૂર્તિ મળી આવી છ.ત્યારથી જ મૂર્તિની પૂજા-અર્ચના કરવામાં આવે છે.

અહીં હનુમાનજીની જે મૂર્તિ છે તે નૃત્યની મુદ્રામાં છે. આ દેશની એકમાત્ર એવી મૂર્તિ છે જેમાં હનુમાનજી નૃત્ય કરતા બતાવવામાં આવ્યા છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.