આજકાલ લોકો આવેશમાં આવીને ગમેતે કરી નાખતા હોય છે, એ પછી સ્ત્રી હોય કે પુરુષ. ત્યારે હાલમાં જ એક સાસુ અને વહુના ઝઘડાનો કિસ્સો સામે આવ્યો છે. આ ઘટનામાં વહુએ સાસુને પતાવી દેવાની હરકારતથી માર માર્યો. વીડિયોમાં પણ તમને સ્પષ્ટ દેખાશે કે આ કળિયુગી વહુ બિચારી સાસુ પર કેવો અત્યાચાર કરી રહી છે.
હરિયાણામાં એક વહુએ તેની સાસુને માર માર્યોની ઘટના સામે આી છે. અહીં સોનીપતમાં સામાન્ય વાતમાં એક વહુએ તેની સાસુનું ગળું દબાવીને ધક્કા મારી માર માર્યો હતો. લાચાર સાસુ આજીજી કરતાં રહ્યા છતાં કળિયુગી વહુને દયા આવી નહીં.
આ વીડિયો સ્થળ પર હાજર એક વ્યક્તિએ તેના મોબાઇલમાં કેદ કરી લીધો હતો. મહત્ત્વનું છે કે, પીડિત સાસુએ તેની વહુ પર આરોપ લગાવ્યો છે કે, તેના પૌત્ર દ્વારા લાવવામાં આવેલી માત્ર એક રોટલી ખાધી હતી. જે બાદ તેની વહુ મનીષાએ પહેલાં ઝઘડો કર્યો અને પછી માર માર્યો હતો. સાસુએ પોતાની વહુ સામે પોલીસ ફરિયાદ કરી છે. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
( વિડિઓ જોવા માટે અહીં ક્લિક કરો : https://videos.bhaskarassets.com/2022/03/27/76-haryana-vahu-shailesh_1648388058/mp4/v360.mp4 )
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે.
👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈
👉 વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈
નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!