આલે લે…ભારે કરી / જુઓ રાજકોટના એક ગામના બસ સ્ટેન્ડની અંદર યુવક-યુવતીની જાહેરમાં કામલીલાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

ટોપ ન્યૂઝ રાજકોટ

રાજકોટના જસદણના જૂના બસ સ્ટેન્ડ પર એક દંપતીની અફેર કામલીલા કરી રહ્યા હતા. આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબજવાયરલ થઈ રહ્યો છે. ત્યારે જસદણમાં જૂના બસ સ્ટેન્ડની બહાર યુવતીઓ વાહનની રાહ જોઈ રહી છે. ત્યારે બસ સ્ટેન્ડની અંદર એક યુવક અને યુવતી કમલીલા કરી રહ્યા નજરે પડે છે. ત્યારે શહેરમાં જાહેરમાં આવી કામલીલા કરતા લોકોના વાયરલ વીડિયો તાજેતરમાં શહેરમાં ચર્ચાનો વિષય બન્યા છે.

રાજકોટના જસદણમાં જૂના બસ સ્ટેન્ડની બહાર લોકોના ટોળા રહે છે. ત્યારે વાયરલ વીડિયોમાં યુવતીઓ બસ સ્ટેન્ડની બહાર બેઠેલી પણ દેખાય છે. ત્યારે બસ સ્ટેન્ડની અંદર રોમાન્સ થતી હોવાથી પોલીસની કામગીરી પર પણ સવાલ ઉભા થયા છે. વીડિયો જાહેરમાં વાયરલ થયા બાદ શહેરમાં પણ આ બાબતની ચર્ચાએ જોર પકડ્યું છે.

જસદણમાં જૂના બસ સ્ટેન્ડ પાસે હંમેશા ટ્રાફિક ધમધમતો રહે છે.ત્યારે લોકો બસ સ્ટેન્ડની બહાર વાહનની રાહ જોતા હોય છે.ત્યારે બસ સ્ટેન્ડની હાલત ખરાબ હોવાને કારણે સારી નથી. જેથી લોકો તેની અંદર નથી બેસતા સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિડીયો પ્રમાણે એક દંપતી બસ સ્ટેન્ડની અંદર જાહેરમાં કમલીલા કરી રહ્યું છે. કોઈએ આ કમલીલાનો વીડિયો બનાવીને તેને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો છે. આ વિડીયોની હજુ સુધી કોઈ પુષ્ટિ નથી.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.