આલે લે…આ શું? / જુઓ લટકા ઝટકા કરતી યુવતીઓ અચાનક સ્ટેજ પર ઝઘડવા લાગી, જે વચ્ચે પડ્યા તેને અધમૂઆ કરીને માર્યા : જુઓ વિડિઓ

અજબ ગજબ ટોપ ન્યૂઝ

ઈન્ટરનેટ આજે એક એવું પ્લેટફોર્મ છે જ્યાં ક્યારે શું જોવા મળે તે કહી શકાય નહીં. ક્યારેક એવા વીડિયો પણ મળે છે જે ભાવુક કરી દે તો ક્યારેક એવા મળે જે હસી હસીને પેટ દુખી જાય.

હાલ સોશિયલ મીડિયા પર એક એવો વીડિયો વાઈરલ થયો છે જે જોઈને હસી પડશો. સ્ટેજ પર બે યુવતી ડાન્સ કરી રહી છે પરંતુ અચાનક એવું થાય છે કે ત્યાં હાજર લોકોને સમજમાં જ નથી આવી રહ્યું કે આ શું થાય છે. વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે.

અચાનક ઝઘડવા માંડી યુવતીઓ
વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે સ્ટેજ પર યુવતીઓ ડાન્સ પરફોર્મ કરી રહી છે, સામે મોટી સંખ્યામાં લોકો ઊભા છે. જે યુવતીઓનો ડાન્સ જોવા પહોંચ્યા છે. શરૂઆતમાં તો બધુ ઠીક જોવા મળે છે પરંતુ બીજી જ પળે ડાન્સ કરી રહેલી બે છોકરીઓ પરસ્પર લડી પડે છે.

બંને એકબીજાના વાળ ખેંચીને લડી રહી છે. થોડીવાર આમ ચાલે છે અને જ્યારે એક વ્યક્તિ તેમાં વચ્ચે પડે છે તો જે થયું તે વિચારી નહીં શકો. બંનેને અલગ કરવા પહોંચેલા વ્યક્તિને પણ આ યુવતીઓએ આડે હાથ લઈ લીધો અને તેની પીટાઈ શરૂ કરી દીધી. બંને લાતો મારી મારીને પેલાને અધમૂઓ કરી નાખ્યો.

આ મજેદાર વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. અલગ અલગ પ્લેટફોર્મ પર આ વીડિયો જોવાઈ રહ્યો છે. નેટિઝન્સ પણ આ વીડિયો પર ખુબ કમેન્ટ્સ કરી રહ્યા છે. વીડિયો ઈન્સ્ટાગ્રામ પર official_viralclips નામના પેજ ઉપર પણ અપલોડ કરાયો છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

 

 

Leave a Reply

Your email address will not be published.