પ્રેમી પંખીડાએ હદ પાર કરી / પ્રેમમાં પડેલા યુવક યુવતી કેનાલનાં કિનારે બાળક સાથે એવું કરતા મળી આવ્યા કે જાણીને તમે પણ આને મારી મારીને ભૂત બનાવી દેશો

ગુજરાત

શહેરમાં રહેતી એક યુવતીએ તેના પ્રેમી અને પરિવારજનો સામે ફરિયાદ નોંધાવી છે. પ્રેમી પરિણીત હોવાનું છુપાવી, યુવતીને લગ્નના વાયદા બતાવી તેની સાથે શારીરિક સંબંધ રાખ્યા. બાદમાં યુવતી ગર્ભવતી થતાં ગર્ભપાત કરાવ્યો. જોકે યુવકે લગ્ન ન કરતા મામલો પોલીસ મથકે પહોંચ્યો. જે અંગે વાસણા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

શહેરના વાસણામાં રહેતી 21 વર્ષીય યુવતીના સાતેક વર્ષ પહેલા જશોદાનગર ખાતે લગ્ન થયા હતા. પણ તેના પતિ સાથે મનમેળ ન રહેતા તે પિયર આવી ગઈ હતી. બાદમાં એક યુવક કેનિલ દંતાણી સાથે તેને પ્રેમ થયો હતો. આ યુવકે યુવતીને વાસણા વિસ્તારમાં એક મકાન ભાડે આપી લગ્ન કરવાની લાલચ આપી. પોતે કુંવારો હોવાનુ જણાવ્યુ હતુ. અને યુવતી સાથે શારીરિક સબન્ધ બાંધતો હતો. જોકે બાદમાં યુવતીને જાણ થઈ કે તેનો પ્રેમી તો પરિણીત છે, તેને એક બાળક પણ છે. તે સમયે યુવતી ગર્ભવતી થતા તેને એક હોસ્પિટલમાં લઈ જઈ સારવાર કરાવી ત્યારે મૃત હાલતમાં ભૃણ જન્મ્યું હતું. જેથી આ તમામ લોકો તે ભૃણ લઈ વાસણામાં કેનાલ પાસે ખાડો ખોદી તેનો નિકાલ કરી દીધો હતો. સમગ્ર બાબતે યુવતીએ પોલીસને જાણ કરતા પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

 

Leave a Reply

Your email address will not be published.